|
રામના બાણ જેને લાગે છે તે તો રામ નામ લે છે
રામની આરાધના જે કરે છે, તે તો રામ જેવો બને છે
રામને જે અંતરમાં સમાવે છે, તે તો હનુમાન કહેવાય છે
રામ ને જે ભજે છે, તે રામમાં સમાય છે
- ડો. ઈરા શાહ