|
કિનારા પર ઊભા રહીને, શું માનવી આગળ વધે છે?
વિશ્વાસને ખાલી કરીને, શું માનવી કાંઈ પામે છે?
અધૂરું કાર્ય છાડીને, શું માનવી સુખી રહે છે?
વિરોધ કરીને માનવી, શું કાયરતા સાંચવે છે?
- ડો. ઈરા શાહ