|
રાવણ વગર રામ નથી, લંકા વગર હનુમાન નથી
લક્ષ્મણ વગર રામ નથી, સીતા વગર આ રામકથા નથી
મનુષ્ય વગર સંસાર નથી, પ્રેમ વગર સૃષ્ટિ નથી
આરાધના વગર પ્રભુ નથી, જિજ્ઞાસા વગર મુક્તિ નથી
- ડો. ઈરા શાહ