|
ગંભીરતા આચરણમાં લાવી શું કરશું, જ્યાં મન શૈતાન છે
નિર્ભયતાની વાતો શું કરશું, જ્યાં ડર હજી લાગે છે
પ્રેમને શું સમજશું, જ્યાં કૂડટકપટમાં નાચે છે
વિશ્વાસ કોઈના ઉપર શું રાખશું, જ્યાં ઇરાદામાં કચાસ છે
- ડો. ઈરા શાહ