|
વિશ્વાસમાં જ્યારે દિલ રમે છે, ત્યારે મીઠી નિંદરમાં રહે છે
આરાધનામાં જ્યારે મન રહે છે, ત્યારે જ એ કાબૂમાં રહે છે
- ડો. ઈરા શાહ