|
કયાં છો તમે, એ અમને ખબર ન પડે,
દેખાતા નથી તમે, ત્યાં અમને ચૈન ન પડે.
વિશ્વાસમાં રહી અમે, છતાં યાદ તમારી સતાવે,
આખેર પ્રભુ શું કરીએ અમે, તારી માયામાં ફસાયા અમે.
- ડો. ઈરા શાહ
કયાં છો તમે, એ અમને ખબર ન પડે,
દેખાતા નથી તમે, ત્યાં અમને ચૈન ન પડે.
વિશ્વાસમાં રહી અમે, છતાં યાદ તમારી સતાવે,
આખેર પ્રભુ શું કરીએ અમે, તારી માયામાં ફસાયા અમે.
- ડો. ઈરા શાહ
|
|