|
સદ્દ વિચાર કરવા મુશ્કેલ છે,
વિચારોને ભૂલવા તો એથી વધારે મુશ્કેલ છે,
મારામાં ખોવાવું તો સદા મુશ્કેલ છે,
છતાં તારામાં મને જોવું, તો કેમ શાને મુશ્કેલ છે?
- ડો. હીરા
સદ્દ વિચાર કરવા મુશ્કેલ છે,
વિચારોને ભૂલવા તો એથી વધારે મુશ્કેલ છે,
મારામાં ખોવાવું તો સદા મુશ્કેલ છે,
છતાં તારામાં મને જોવું, તો કેમ શાને મુશ્કેલ છે?
- ડો. હીરા
|
|