|
સાદું જીવન કે પછી સાધુજીવન, એ મહત્ત્વનું નથી;
પામવું એને અને રહેવું એનામાં, એ મહત્ત્વનું છે.
જ્ઞાનની ધારા સતત વહે, એ મહત્ત્વનું નથી;
જે જ્ઞાન જીવનને તારે, એ મહત્ત્વનું છે.
- ડો. હીરા
સાદું જીવન કે પછી સાધુજીવન, એ મહત્ત્વનું નથી;
પામવું એને અને રહેવું એનામાં, એ મહત્ત્વનું છે.
જ્ઞાનની ધારા સતત વહે, એ મહત્ત્વનું નથી;
જે જ્ઞાન જીવનને તારે, એ મહત્ત્વનું છે.
- ડો. હીરા
|
|