|
સજીધજીને ક્યાં જઉં, મારા હૈયાની વિશુદ્ધતામાં મારું સજવાનું છે
કોની સામે દેખાડો કરું, એના ચહેરામાં જ મારી ઓળખાણ છે
અનાર્ય વર્તન શું છુપાડું, મારા આચરણમાં જ મારું આર્ય વર્તન છે
તમને જોઈને હું શું મારું રૂપ સવારું, મારા નિશ્ચલ સ્વરૂપમાં જ પ્રભુનો રંગ છે
- ડો. ઈરા શાહ