|
સામાન્ય જીવનથી પ્રભુ મળશે, એવું કોણે કીધું?
વેશભૂષા બદલવાથી પ્રભુ મળશે, એવું કોણે કીધું?
ઈચ્છા પર કાબૂ, દિલમાં રહેવું સાચું, એના વગર પ્રભુ ન મળે, એ તો સંતોએ કીધું.
- ડો. ઈરા શાહ