|
ગુલામીમાં રહો છો તમે, મને કેમ ગુલામ બનાવો છો?
ઓછુપણ દર્શાવો છો તમે, મને કેમ તમે પુકારો છો?
પ્રભુ મારી મંજિલ છે, પ્રભુપ્રેમ મારો પ્રેમ છે
મને મારામાં રહેવા દો, પ્રભુની સંગ મને જીવવા દો
- ડો. ઈરા શાહ