|
ઉમંગની લહેરો જ્યાં ઊઠે છે, ત્યાં પછી શું બાકી રહે છે
જીવન જ જ્યાં ખીલે છે, પછી શું બાકી રહે છે
ચહેરા પર રોનક જ્યાં આવે છે, પછી શું બાકી રહે છે
હકીકત જ્યાં ઊભરાય છે, ત્યાં અવિશ્વાસ ક્યાં ટકે છે
- ડો. ઈરા શાહ