|
સત્ય જાણ્યા પછી કડવું લાગે છે,
કારણ કે એ સ્વીકારાતું નથી.
પ્રભુ જાણ્યા પછી આ જગ ખોટું લાગે છે,
કારણ કે એના વ્યવહાર સાચા હોતા નથી.
- ડો. હીરા
સત્ય જાણ્યા પછી કડવું લાગે છે,
કારણ કે એ સ્વીકારાતું નથી.
પ્રભુ જાણ્યા પછી આ જગ ખોટું લાગે છે,
કારણ કે એના વ્યવહાર સાચા હોતા નથી.
- ડો. હીરા
|
|