|
સૌંદર્યના આ ભાવો મારા, તારા માટે છે
વિશ્વાસ આ હૈયાનો મારો, તારા લીધે છે
જિત આ પ્રિત તો તારા વિશ્વાસે છે
જીવન આ સગપણ બસ તારા લીધે જ છે
- ડો. ઈરા શાહ
સૌંદર્યના આ ભાવો મારા, તારા માટે છે
વિશ્વાસ આ હૈયાનો મારો, તારા લીધે છે
જિત આ પ્રિત તો તારા વિશ્વાસે છે
જીવન આ સગપણ બસ તારા લીધે જ છે
- ડો. ઈરા શાહ
|
|