|
શાંતિના સ્થળો ખૂબ છે, પણ અંતરની શાંતિ પરમ શાંતિ છે પ્રેમની મીઠાશ ખૂબ છે, પણ પૂર્ણ પ્રેમ તો પ્રભુના સ્મરણમાં છે આનંદની અનુભૂતિ અનેક છે, પણ પરમાનંદ સ્વરૂપ તો કાયમ છે જ્ઞાનની સીમા તો નિશ્ચિત છે, પણ જ્ઞાનીની કૃપા તો અનંત છે
- ડો. હીરા