|
શાંતિની ધારા જેનામાં વહે છે, એના ઉપાડા ત્યાં ખતમ થાય છે;
બરબાદીની તરફ જે વધે છે, એ તો બીજાને પણ હલાવતો જાય છે.
મહેફિલમાં જે સજાવટ બને છે, એ તો જશ્ન-એ-નૂર બને છે;
ગંદકી વિચારોમાં જે ઢોળે છે, એ તો કાતિલ- એ-કસૂર બને છે.
- ડો. હીરા