|
શારીરિક સંબંધોથી શું થાય છે, એ કાંઈ પ્રેમ નથી દિલના ખેંચાણથી શું થાય છે, એ મોહના આકર્ષણ નથી જ્યાં ખેંચાણમાં સ્વાર્થ ભેળાય છે, ત્યાં પ્રેમ ટકતો નથી અને જ્યાં સ્વાર્થમાં ખોવાનો ડર છે, એમાં તો જીવાતું નથી
- ડો. હીરા