|
શિવની આરાધના કરતા કરતા, શિવ બાવરી બની;
શિવને પુકારતા, એની જેષ્ઠા નિશાની બની;
શિવનું સગપણ, એની વિશાળતાનું પ્રતીક બની;
શિવની હસ્તી, એની તો શાયરી બની.
- ડો. ઈરા શાહ
શિવની આરાધના કરતા કરતા, શિવ બાવરી બની;
શિવને પુકારતા, એની જેષ્ઠા નિશાની બની;
શિવનું સગપણ, એની વિશાળતાનું પ્રતીક બની;
શિવની હસ્તી, એની તો શાયરી બની.
- ડો. ઈરા શાહ
|
|