|
શોહરતનું શું કરશું, અગર લોકો સુધરશે નહીં?
જન્નતનું શું કરશું, અગર બીજા કોઈ ત્યાં મળશે નહીં?
વિચારોનું શું કરશું, અગર એ સાથ છોડશે નહીં?
આપણી હરકતનું શું કરશું, અગર એ સુધરશે નહીં?
- ડો. ઈરા શાહ