|
શું કરવું વાહ વાહથી, શું કરવું ઈર્ષ્યામાં રહેલા લોકોથી;
શું કરવું ખોટા સગપણથી, શું કરવું જે કરે દૂર પ્રભુના માર્ગથી;
શું કરવું લોકોના વ્યવહારથી, શું કરવું અનાર્ય જીવનથી;
જે મને જોઈએ છે એ પ્રભુ વગર નથી, જ્યાં પ્રભુ નથી ત્યાં અસ્તિત્વ નથી.
- ડો. ઈરા શાહ
|
|