શું મળશે લોકોને સમજાવીને
શું મળશે લોકોને ડરાવીને
ન એમાં દિલનું ચેન છે
ન એમાં મનની શાંતિ છે
કર્મો ન બાંધે, એવા કરવા
વર્તનો ન સજા આપે એવા કરવા
- ડો. ઈરા શાહ
શું મળશે લોકોને સમજાવીને
શું મળશે લોકોને ડરાવીને
ન એમાં દિલનું ચેન છે
ન એમાં મનની શાંતિ છે
કર્મો ન બાંધે, એવા કરવા
વર્તનો ન સજા આપે એવા કરવા
- ડો. ઈરા શાહ
|