|
શું થશે, ક્યારે થશે, એ ભૂલી જજો
મનગમતી ઇચ્છાઓ પાછળ જવાનું ભૂલી જજો
અગર જીવનમાં કાંઈ પામવું હશે, પ્રભુને મળવું હશે
તો જીવનમાં પોતાપણુંને તમે ભૂલી જજો
- ડો. ઈરા શાહ
શું થશે, ક્યારે થશે, એ ભૂલી જજો
મનગમતી ઇચ્છાઓ પાછળ જવાનું ભૂલી જજો
અગર જીવનમાં કાંઈ પામવું હશે, પ્રભુને મળવું હશે
તો જીવનમાં પોતાપણુંને તમે ભૂલી જજો
- ડો. ઈરા શાહ
|
|