|
શૂન્યાકારાને માનીયે ઈશ્વર, કૃષ્ણને કહીયે દુલારા
મંજિલને કહીયે શૂન્યતા, પ્રેમને કહીયે ઈશ્વરા
પરમ જ્ઞાનને કહીયે તદરૂપતા, નિરાકારને કહીયે શૂન્યાકારા
આકારને કહીયે પરમાનંદ, આનંદને કઈ રીતે માનીયે શૂન્યાકારા
આનંદના મળે પાપમાં, આનંદ તો મળે પૂણ્યમાં
પૂણ્યમાં છે બાકી સકારાત્મક, પૂણ્ય છે સાત્વિક આનંદ
- ડો. ઈરા શાહ
|
|