|
ઐશ્વર્ય હરકોઈ ચાહે છે, બધાને મળતી નથી;
મળ્યા પછી, એ તો સહુને પચતું નથી;
અને પચ્યા પછી પણ, હરએક માટે ટકતું નથી;
એવા ઐશ્વર્યનું શું કામ, જ્યાં સાથ એ કાયમનો આપતું નથી.
- ડો. ઈરા શાહ
ઐશ્વર્ય હરકોઈ ચાહે છે, બધાને મળતી નથી;
મળ્યા પછી, એ તો સહુને પચતું નથી;
અને પચ્યા પછી પણ, હરએક માટે ટકતું નથી;
એવા ઐશ્વર્યનું શું કામ, જ્યાં સાથ એ કાયમનો આપતું નથી.
- ડો. ઈરા શાહ
|
|