|
શૂન્યને સમજતા બહુ વાર લાગે છે;
વૈરાગ્યમાં રહેતા કોઈક જ રહે છે;
બ્રહ્માંડમાં જીવતાં, એ પ્રભુને આવડે છે;
ચિત્તમાં રમવું, એ ખાલી ભક્તિને શોભે છે.
- ડો. ઈરા શાહ
શૂન્યને સમજતા બહુ વાર લાગે છે;
વૈરાગ્યમાં રહેતા કોઈક જ રહે છે;
બ્રહ્માંડમાં જીવતાં, એ પ્રભુને આવડે છે;
ચિત્તમાં રમવું, એ ખાલી ભક્તિને શોભે છે.
- ડો. ઈરા શાહ
|
|