શૂરવીર પગલા એવા ભરો કે કુદરત પણ જોતી રહી જાય
આંનદ હૈયે એવો ભરો કે પાગલપણ પણ જોતું રહી જાય
કૃપા સહુ પર એવી વરસાવો કે દાનવીર પણ જોતો રહી જાય
હિમ્મત મનમાં એવી જગાડો કે ઈશ્વરની લીલા ત્યાં બદલાઈ જાય
- ડો. ઈરા શાહ

|