સુશોભિત વાતો અને અનુકૂળ વ્યવહાર કોઈક જ ને આવડે છે;
જ્ઞાનની સમજ અને પ્રેમની મીઠાસ તો કોઈક જ જાણે છે;
મનની શાંતિ અને તનની પીડામાં પણ શાંતિ કોઈક જ સાધે છે;
ગુરુનો વિશ્વાસ અને ગુરુ પર પ્રેમ તો કોઈક જ કરી શકે છે.
- ડો. ઈરા શાહ

|