તકદીરે મુહોબ્બત થાતી નથી
ગંભીર હુકુમત પોસાતી નથી
એની ફિતરતની રિયાસાત મળ્યા વગર આરામ નથી
પ્રેમ એને કર્યા વગર, કોઈ બીજી મંજિલ નથી
- ડો. ઈરા શાહ
તકદીરે મુહોબ્બત થાતી નથી
ગંભીર હુકુમત પોસાતી નથી
એની ફિતરતની રિયાસાત મળ્યા વગર આરામ નથી
પ્રેમ એને કર્યા વગર, કોઈ બીજી મંજિલ નથી
- ડો. ઈરા શાહ
|