|
તકલીફની વાત નથી, એના મિલનની વાત છે
હૈયે આશ્વાસનની જરૂર નથી, એનામાં એક થવાની વાત છે
બેદરકારીની વાત નથી, એના જેવું બનવાની વાત છે
અમીરસ ધારાની વાત નથી, એના ગુણોમાં નહાવાનું છે
- ડો. ઈરા શાહ