|
જ્યાં જીવન સાગરમાં ભળે છે, ત્યાં અંતર આંનદથી ઉભરાય છે
જ્યાં પ્રેમ અંતરમાં જાગે છે, ત્યાં વૈરાગ્ય સાચો જન્મે છે
જ્યાં સ્થિરતા જ્ઞાનમાં ભળે છે, ત્યાં સહજતા વ્યવહારમાં આવે છે
જ્યાં દર્શન પ્રભુના મળે છે, ત્યાં ડર બધા મટે છે
- ડો. ઈરા શાહ