|
તારી છબી ગોતવા નિકળું છું, છબી તો અંતરમાં જ હતી,
તારો સાથ ગોતવા નિકળું છું, તારો સાથ તો પ્રેમમાં જ હતો.
તારું ધ્યાન કરવા એકાંતમાં બેસું છું, ધ્યાનતો સતત તારા વિચારમાં હતું.
- ડો. ઈરા શાહ