|
તારી સમજણ માગું છું, પ્રભુ, તારા પ્રેમમાં ડૂબવા ચાહું છું,
તારા ઈશારે ચાલું છું, પ્રભુ તારામાં એકરૂપતા ચાહું છું,
આનંદમાં રહેવા ચાહું છું, પ્રભુ, નિડર બનવા ચાહું છું,
તારામાં મારી ઓળખાણ માગું છું, તને હર પળ જોવા ચાહું છું,
- ડો. હીરા