તસવીર સુખ સગવડની બધાને ગમે છે;
તકલીફ તોએ લોકો ઊભી કરે છે,
કેમ પોતાની જાતને જ સતાવે છે?
કેમ પોતાને જ એ હેરાન કરે છે?
- ડો. હીરા
તસવીર સુખ સગવડની બધાને ગમે છે;
તકલીફ તોએ લોકો ઊભી કરે છે,
કેમ પોતાની જાતને જ સતાવે છે?
કેમ પોતાને જ એ હેરાન કરે છે?
- ડો. હીરા
|