|
ત્રાસી ગયા, ચૂકી ગયા, ભૂલી ગયા, બહાનાં આપણે કાઢીએ;
એને તો બધી ખબર છે, છતાં એને પણ ભરમાવવાની કોશિશ કરીએ;
હસતો એ તો આપણી મૂર્ખતા પર, શાંત થઈ તમાશો જુએ;
આપણે જ આપણી મૂર્ખતાનું પ્રદર્શન કરીએ.
We got stressed out, we forgot, we missed the opportunity, we give such reasons.
HE knows everything, yet we try to delude HIM.
HE also laughs at our foolishness, HE sees the drama silently.
We display our foolishness ourselves.
- ડો. હીરા
|
|