ઉંમર વીતશે તોય આપણાપણું છુટશે નહીં;
જીવન વીતશે તોય જીવનમાં બે શબ્દ પ્રભુના શીખીશું નહીં;
વ્યર્થ છે આ જીવન જ્યાં સાચી સમજણ મળશે નહીં;
ચરિત્ર ન બદલાશે, તો મનુષ્યજીવન પાછું મળશે નહીં.
- ડો. ઈરા શાહ

|