|
મન નખળું બને છે, ત્યારે કોઈ પણ હરકત કરે છે
મન જ્યારે શાંત થાય છે, ત્યારે પ્રભુને તો ભજે છે
મનની અવસ્થા પર, આપણો કોઈ કાબૂ નથી
પ્રભુને ભજવા માટે, આપણી કોઈ તૈયારી નથી
- ડો. ઈરા શાહ
મન નખળું બને છે, ત્યારે કોઈ પણ હરકત કરે છે
મન જ્યારે શાંત થાય છે, ત્યારે પ્રભુને તો ભજે છે
મનની અવસ્થા પર, આપણો કોઈ કાબૂ નથી
પ્રભુને ભજવા માટે, આપણી કોઈ તૈયારી નથી
- ડો. ઈરા શાહ
|
|