|
ઊંમર વીતે છે તોએ લોકો સુધરતા નથી
મારા તારા ખેલની ઉપર ઊઠતા નથી
એ જ વિચાર ધારા, એ જ ડગમગતો વિશ્વાસ
એ જ ચતુર ધારા, એ જ સ્વાર્થના શ્વાસ
- ડો. ઈરા શાહ
ઊંમર વીતે છે તોએ લોકો સુધરતા નથી
મારા તારા ખેલની ઉપર ઊઠતા નથી
એ જ વિચાર ધારા, એ જ ડગમગતો વિશ્વાસ
એ જ ચતુર ધારા, એ જ સ્વાર્થના શ્વાસ
- ડો. ઈરા શાહ
|
|