ઊંચા ભાવો અને ઊંચા વ્યવહારો, આપણે ક્યારે શીખશું?
સદ્દભાવ ને સદ્દગુણ આપણે ક્યારે અપનાવશું?
લોકોના વ્યવહારને જ શું આપણે માપતા રહીશું;
કે પોતાની જાતને બદલવાની કોશિશ પણ કરશું?
- ડો. ઈરા શાહ

|