|
વૈરાગ્ય કોને શીખવવા નીકળ્યો, જેણે વૈરાગ્ય જોઈતો નથી
પ્રભુનાં દર્શન કોને કરાવવા નીકળ્યો, જેણે પ્રભુ જોઈતા નથી
હેસિયત મારી શું છે, એ તો પ્રભુને ખબર છે
પ્રભુની વાણીથી ખૂશી થાય છે, એ તો મારી મંજિલ છે.
- ડો. ઈરા શાહ