|
અવગુણો ત્યજવા માટે પહેલાં અવગુણ છે એ ઓળખવું પડે
પછી તેને ખતમ કરવાની ઇચ્છા જાગૃત કરવી પડે
યત્નો-પ્રયત્નો પછી ન છૂટે, એની વેદના થવી જોઈએ
અને પછી જ તો સાચી પ્રાર્થના ઊઠે છે અને પ્રભુની સહાય મળે છે
ત્યાં સુધી ખાલી વાતો છે, ખાલી એક ઢોંગ છે
ત્યાં સુધી ખાલી કલ્પના છે, ખાલી એક સ્વપ્નું છે.
- ડો. હીરા