|
વજૂદ મારો શું છે, એ સમજાતું નથી;
ધડકન મારી શું છે એ દેખાતી નથી;
હસ્તી મારી શું છે એ ખબર નથી;
તો એ અહમ્ મારો છોડવો, એ મને પોસાતો નથી.
- ડો. હીરા
વજૂદ મારો શું છે, એ સમજાતું નથી;
ધડકન મારી શું છે એ દેખાતી નથી;
હસ્તી મારી શું છે એ ખબર નથી;
તો એ અહમ્ મારો છોડવો, એ મને પોસાતો નથી.
- ડો. હીરા
|
|