|
વજૂદ મારું શું, અગર તું નથી
ફાયદો મારો શું છે, અગર હું તારાથી અલગ છું
પ્રેમ મારો શું છે, અગર હું તારાથી ગેર છું
મુશ્કેલી પછી શું બાકી છે, અગર હું તારામાં એક નથી
- ડો. ઈરા શાહ