વાસ્તવિકતા અલગ છે અને જે લોકો માને છે તે અલગ છે
જિજ્જ્ઞાસા અલગ છે અને જે લોકો ઇચ્છે છે તે અલગ છે
પ્રેમ અલગ છે અને જે લોકો સ્વીકારે છે તે અલગ છે
મિલકત પ્રભુની અલગ છે અને જેની પાછળ લોકો ભોગે છે તે અલગ છે
- ડો. ઈરા શાહ

|