|
વાસ્તવિકતા શું છે અને દર્શન શું છે, એ અલગ છે
પરિણામ શું છે અને મંજિલ શું છે, એ અલગ છે
સોચ શું છે, અને આચરણ શું છે, એ અલગ છે
મહેફિલ શું છે અને એની ફિતરત શું છે, એ અલગ છે
- ડો. ઈરા શાહ