|
વિચારોના વમળોમાં ક્યારે ખોવાઈ જઈએ છીએ, એ ખબર નથી
પોતાની ઇચ્છાઓની બેડીમાં ક્યારે જકડાઈ જઈએ છીએ, એ ખબર નથી
ધ્યાન અમારું ખુદ પર નથી, બીજાનું ધ્યાન રાખીયે છીએ
પરદો જ્યાં હજી ખોલ્યો નથી, ત્યાં ખુદની સોચ તો એ બીજા પર લાડીયે છીએ
- ડો. ઈરા શાહ