|
વિચારોની ધારા મારી પૂરી થાય, ત્યાં એની રચનાની શરૂઆત થાય;
અંતરમાં જ્યાં એ જાગૃત થાય, ત્યાં મન મોકળાશમાં એ પ્રસન્ન થાય;
વિવિધતામાં જ્યાં એ મુસ્કુરાય, ત્યાં મન મારું તો પ્રફુલ્લિત થાય;
એકાંતમાં જ્યાં એની મુલાકાત થાય, ત્યાં એકરુપતાનું સર્જન થાય.
- ડો. ઈરા શાહ