|
વિચારોની નગરી, એ જ છે સ્વપ્નોની નગરી;
દેવોની નગરી, એ જ છે દેવનગરી;
ઇચ્છાઓની નગરી, એ જ છે માયાનગરી;
વિકારોની નગરી, એ જ છે અસૂરોની નગરી;
મુક્તિની નગરી, એ જ છે પરમાત્મા ની નગરી.
- ડો. હીરા
વિચારોની નગરી, એ જ છે સ્વપ્નોની નગરી;
દેવોની નગરી, એ જ છે દેવનગરી;
ઇચ્છાઓની નગરી, એ જ છે માયાનગરી;
વિકારોની નગરી, એ જ છે અસૂરોની નગરી;
મુક્તિની નગરી, એ જ છે પરમાત્મા ની નગરી.
- ડો. હીરા
|
|