|
વિકારોનું હલ મળતું નથી, વિશ્વાસ કેન્દ્રિત થાતો નથી
મંજિલ હજી દેખાતી નથી, પીડા હજી સમાપ્ત થાતી નથી
મનના મોજા બીજું કાંઈ જોવા દેતા નથી, મન નાચ નચાવ્યા વગર રહેતું નથી
મનને કાબૂ કરવું એજ આ બધી પરિસ્થિતિનો હલ છે
- ડો. હીરા