|
વિનમ્રતાના ભાવો મળવા મુશ્કેલ છે,
સાચી સમજણવાળા લોકો મળવા મુશ્કેલ છે,
જગમાં સાચા અભિપ્રાય આપવાવાળા મળવા મુશ્કેલ છે,
દિલના સાચા, આ જગમાં મળવા મુશ્કેલ છે.
- ડો. હીરા
વિનમ્રતાના ભાવો મળવા મુશ્કેલ છે,
સાચી સમજણવાળા લોકો મળવા મુશ્કેલ છે,
જગમાં સાચા અભિપ્રાય આપવાવાળા મળવા મુશ્કેલ છે,
દિલના સાચા, આ જગમાં મળવા મુશ્કેલ છે.
- ડો. હીરા
|
|