|
વિવેક ચૂક્તા લોકોને વાર નથી લાગતો,
અદ્રષ્ય થઈ પોતાને ભૂલતા લોકોને વાર નથી લાગતી.
ધનના ગુલામ થઈ, આ જન્મની ભેટ ભૂલતા વાર નથી લાગતી,
વિશ્વાસને ભૂલી, અવિશ્વાસ કરતા વાર નથી લાગતી.
- ડો. ઈરા શાહ